$10$ અવલોકનોનો મધ્યક $52$ છે. જો દરેક અવલોકનમાંથી $12$ બાદ કરવામાં આવે,તો મળતા નવા અવલોકનોનો મધ્યક કેટલો થાય?

  • A
    $12$
  • B
    $26$
  • C
    $13$
  • D
    $40$

Explore More

Similar Questions

$25$ અવલોકનોનો મધ્યક $36$ છે. જો પ્રથમ $13$ અવલોકનોનો મધ્યક $32$ હોય અને છેલ્લા $13$ અવલોકનોનો મધ્યક $40$ હોય,તો $13$મું અવલોકન શોધો.

જો માહિતીના દરેક અવલોકનમાં $5$ નો વધારો કરવામાં આવે,તો તેમનો મધ્યક

વર્ગ અંતરાલ $10-20$ અને $20-30$ માં,સંખ્યા $20$ નો સમાવેશ શેમાં થાય છે?

નીચે આપેલ જૂથબદ્ધ આવૃત્તિ વિતરણ માટે સ્તંભાલેખ (histogram) દોરો:
ઉંમર (વર્ષમાં) શિક્ષકોની સંખ્યા
$20-24$ $10$
$25-29$ $28$
$30-34$ $32$
$35-39$ $48$
$40-44$ $50$
$45-49$ $35$
$50-54$ $12$

અવલોકનો $7, 9, 7, 5, 6, 6, 9, 18, 8, 8, 6$ નો વિસ્તાર .......... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo