$6$ અલગ અવલોકનોનો મધ્યક $6.5$ છે અને તેમનું વિચરણ $10.25$ છે. જો $6$ માંથી $4$ અવલોકનો $2, 4, 5$ અને $7$ હોય,તો બાકીના બે અવલોકનો કયા છે?

  • A
    $10, 11$
  • B
    $8, 13$
  • C
    $1, 20$
  • D
    $3, 18$

Explore More

Similar Questions

જો $50$ અવલોકનોના $30$ થી વિચલનોનો સરવાળો $50$ હોય,તો આ અવલોકનોનો મધ્યક કેટલો થાય?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

જો નીચેના આવૃત્તિ વિતરણનો મધ્યક $2.6$ હોય તો $f$ નું મૂલ્ય શોધો.
$x_i$ $1$ $2$ $3$ $4$ $5$
$f_i$ $5$ $4$ $f$ $2$ $3$

પ્રયોગના $5$ અવલોકનોનો મધ્યક અને વિચરણ અનુક્રમે $4$ અને $5.2$ છે. જો આ અવલોકનો પૈકી ત્રણ $1, 2$ અને $6$ હોય,તો બાકીના બે અવલોકનો શોધો.

Difficult
View Solution

આવૃત્તિ વિતરણમાં,જો $d_i$ એ $a$ થી અવલોકનોનું વિચલન હોય અને મધ્યક $= a + \frac{\Sigma f_i d_i}{\Sigma f_i}$ હોય,તો $a$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo