$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી તકતીની તેના સમતલમાં રહેલી પરિઘની સ્પર્શકને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

  • A
    $ \frac{5}{4}MR^2 $
  • B
    $ \frac{2}{3}MR^2 $
  • C
    $ \frac{3}{2}MR^2 $
  • D
    $ \frac{4}{5}MR^2 $

Explore More

Similar Questions

સાત સમાન તકતીઓ (discs) ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સમતલીય ભાતમાં ગોઠવવામાં આવી છે જેથી તેઓ એકબીજાને સ્પર્શે. દરેક તકતીનું દળ $m$ અને ત્રિજ્યા $R$ છે. મધ્યસ્થ તકતીના કેન્દ્રમાંથી પસાર થતી અને તમામ તકતીઓના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને છ બાહ્ય તકતીઓની સિસ્ટમની જડત્વની ચાકમાત્રા (moment of inertia) કેટલી હશે?

$R$ ત્રિજ્યા અને $9M$ દળ ધરાવતી એક વર્તુળાકાર તકતીમાંથી,$\frac{R}{3}$ ત્રિજ્યાની એક નાની તકતી દૂર કરવામાં આવે છે. તકતીના સમતલને લંબ અને $O$ માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને બાકી રહેલી તકતીની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

એક રીંગની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I$ છે. તો તે વ્યાસને સમાંતર સ્પર્શકને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

ચાર નક્કર ગોળાઓ,દરેકનો વ્યાસ $\sqrt{5} \ cm$ અને દળ $0.5 \ kg$ છે,તેમને $4 \ cm$ બાજુવાળા ચોરસના ખૂણાઓ પર મૂકવામાં આવ્યા છે. ચોરસના વિકર્ણ પર આ તંત્રની જડત્વની ચાકમાત્રા $N \times 10^{-4} \ kg \cdot m^2$ છે,તો $N$ શોધો.

$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી નિયમિત તકતીની તેના છેડામાંથી પસાર થતી અને તકતીને લંબ અક્ષ પર જડત્વની ચાકમાત્રા .......... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo