સમાન જાડાઈ ધરાવતી પાતળી ચોરસ પ્લેટ $PQRS$ ની,કેન્દ્ર '$O$' માંથી પસાર થતી અને પ્લેટના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય? (જ્યાં $I_1, I_2, I_3, I_4$ એ આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્લેટના સમતલમાં રહેલી અક્ષો $1, 2, 3, 4$ ને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા છે):

  • A
    $I_1+I_2+I_3$
  • B
    $I_1+I_3+I_4$
  • C
    $I_1+I_2+I_3+I_4$
  • D
    $I_1+I_3$

Explore More

Similar Questions

$5 \text{ kg}$ દળનો એક નક્કર ગોળો અને $4 \text{ kg}$ દળની એક તકતી (disc) સમાન ત્રિજ્યા ધરાવે છે. ગોળાની તેની સ્પર્શકને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા અને તકતીની તેના સમતલમાં રહેલી સ્પર્શકને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર $x : y$ છે. તો $x$ અને $y$ ની કિંમત અનુક્રમે કેટલી થાય?

એક તકતીની તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I$ છે. તેની ધારને સ્પર્શતી સમાંતર અક્ષ અને કેન્દ્ર તથા ધારની વચ્ચેના મધ્યબિંદુમાંથી પસાર થતી સમાંતર અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર કેટલો થાય ($:1$ માં)?

$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતા પોલા ગોળાની સ્પર્શકને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

$M$ દળ અને $L$ લંબાઈ ધરાવતા સળિયાની,સળિયાને લંબ અને તેના એક છેડેથી $L/4$ અંતરે આવેલા બિંદુમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

જો પદાર્થ $X-Y$ સમતલમાં હોય,તો લંબ અક્ષ પ્રમેય મુજબ:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo