ઈથીન (ethene) ના $\pi-$બંધમાં નોડલ પ્લેન (nodal plane) ક્યાં આવેલું હોય છે?

  • A
    આણ્વિય સમતલમાં (molecular plane)
  • B
    આણ્વિય સમતલને સમાંતર સમતલમાં
  • C
    આણ્વિય સમતલને લંબ એવું સમતલ જે કાર્બન-કાર્બન $\sigma$ બંધને કાટખૂણે દુભાગે છે
  • D
    આણ્વિય સમતલને લંબ એવું સમતલ જે કાર્બન-કાર્બન બંધ ધરાવે છે

Explore More

Similar Questions

$\pi$-બંધ કઈ કક્ષકોના સંમિશ્રણથી અને ક્યારે બને છે?

$\pi$ બંધની લાક્ષણિકતાઓ સમજાવો. અથવા,$\pi$ બંધના નિર્માણ માટેની આવશ્યકતાઓ જણાવો અને સક્રિય કેન્દ્રો સમજાવો.

નીચેનામાંથી કયા સંયોજનમાં શીર્ષ આચ્છાદન (head-on overlapping) દ્વારા સૌથી મજબૂત બંધ બને છે?

નીચેના અણુઓમાં $\sigma$ અને $\pi$ બંધ દર્શાવો:
$C_{6}H_{6}, C_{6}H_{12}, CH_{2}Cl_{2}, CH_{2}=C=CH_{2}, CH_{3}NO_{2}, HCONHCH_{3}$

પરમાણ્વીય કક્ષકોનું અતિવ્યાપન (overlapping) એટલે શું? સહસંયોજક બંધ ક્યારે બને છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo