$3$-hexyne-$1$-ene માં $\pi$ બંધની સંખ્યા કેટલી છે?

  • A
    $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

એક અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન $X$ નું ઓઝોનોલિસિસ કરવાથી $A$ મળે છે. સંયોજન $A$ ને એમોનિયેકલ સિલ્વર નાઈટ્રેટ સાથે ગરમ કરતા કસનળીની બાજુઓ પર ચમકદાર સિલ્વર મિરર બને છે. તો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન $X$ કયું છે ..... .

$R-C \equiv C-R \xrightarrow{H_2 / \text{Lindlar's catalyst}}$ પ્રક્રિયા મુખ્ય નીપજ તરીકે .............. આપે છે.

પ્રક્રિયા $CH_3-C \equiv C-CH_3 \xrightarrow[(ii) H_2O/Zn]{(i) X} CH_3-CO-CO-CH_3$ માં,$X$ શું છે?

નીચેની પ્રક્રિયાઓની શ્રેણીમાં મળતી અંતિમ મુખ્ય નીપજ કઈ છે?

આલ્કાઈનના એસિડિક સ્વભાવ વિશે ટૂંકી નોંધ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo