$Fe^{2+} \ (Z = 26)$ માં $d-$ ઇલેક્ટ્રોનની સંખ્યા નીચેનામાંથી કોના ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી નથી?

  • A
    $Fe \ (Z = 26)$ માં $d-$ ઇલેક્ટ્રોન
  • B
    $Ne \ (Z = 10)$ માં $p-$ ઇલેક્ટ્રોન
  • C
    $Mg \ (Z = 12)$ માં $s-$ ઇલેક્ટ્રોન
  • D
    $Cl \ (Z = 17)$ માં $p-$ ઇલેક્ટ્રોન

Explore More

Similar Questions

કેન્દ્રની સૌથી નજીકની કક્ષક કઈ છે?

$4f$ પેટાકોશમાં કુલ કેટલી કક્ષકો હોય છે?

જુદા જુદા કક્ષકોની વિભેદન અસર (penetration effect) નો સાચો ક્રમ .......... છે.

$np$ કક્ષક સંપૂર્ણ ભરાઈ ગયા પછી,ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દાખલ થાય છે?

Difficult
View Solution

$N$ કોષમાં હાજર ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo