$BANANA$ શબ્દના અક્ષરોની એવી ગોઠવણીઓની સંખ્યા શોધો જેમાં બે $N$ પાસપાસે ન આવે.

  • A
    $40$
  • B
    $60$
  • C
    $80$
  • D
    $100$

Explore More

Similar Questions

જ્યારે $0 \le r \le n-1$ હોય,ત્યારે $\binom{n}{n-r} + \binom{n}{r+1}$ ની કિંમત કેટલી થાય?

$8$ સીધી રેખાઓ અને $4$ વર્તુળોના છેદબિંદુઓની મહત્તમ શક્ય સંખ્યા કેટલી છે?

Difficult
View Solution

જો $^{2017}C_0 + ^{2017}C_1 + ^{2017}C_2 + ...... + ^{2017}C_{1008} = \lambda^2$ જ્યાં $\lambda > 0$ હોય,તો $\lambda$ ને $33$ વડે ભાગતા મળતી શેષ શોધો:

એક પ્રશ્નપત્રમાં $2$ ભાગ છે,ભાગ $A$ અને ભાગ $B$,જેમાં દરેક ભાગમાં $10$ પ્રશ્નો છે. જો વિદ્યાર્થીએ ભાગ $A$ માંથી $8$ પ્રશ્નો અને ભાગ $B$ માંથી $5$ પ્રશ્નો પસંદ કરવાના હોય,તો તે કેટલી રીતે પ્રશ્નો પસંદ કરી શકે?

$0, 1, 2, 3, 5$ અને $6$ અંકોનો ઉપયોગ કરીને પાંચ અંકની કેટલી સંખ્યાઓ બનાવી શકાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo