$0.004 \ g$ મેગ્નેશિયમમાં પરમાણુઓની સંખ્યા કેટલી છે?

  • A
    $4 \times 10^{20}$
  • B
    $8 \times 10^{20}$
  • C
    $10^{20}$
  • D
    $6.02 \times 10^{20}$

Explore More

Similar Questions

$NTP$ પર કોઈપણ વાયુના $1 \ m^3$ માં કેટલા મોલ હોય છે?

Difficult
View Solution

$STP$ પર $56 \ L$ ઓક્સિજન વાયુમાં મોલ પરમાણુઓ અને મોલ અણુઓની સંખ્યા અનુક્રમે કેટલી છે?

$0.1 \ mol$ મિથેન $(CH_4)$ નું દળ ...... $g$ છે.

એક દાણચોર પાસેથી $19.7 \ kg$ સોનું મળી આવ્યું. સોનાના કેટલા પરમાણુઓ મળી આવ્યા? (સોનાનું પરમાણુ દળ $Au = 197 \ g/mol$)

Difficult
View Solution

$NTP$ પર $11.2 \, L$ $CO_2$ માં પરમાણુઓની સંખ્યા .............. $N_A$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo