$NTP$ પર $11.2 \, L$ $CO_2$ માં પરમાણુઓની સંખ્યા .............. $N_A$ છે.

  • A
    $1.5$
  • B
    $0.5$
  • C
    $3$
  • D
    $\frac{2}{3}$

Explore More

Similar Questions

નીચેના પદાર્થોના નમૂનાઓમાં પરમાણુઓની સંખ્યા સૌથી વધુ શેમાં છે?

$0^{\circ}C$ અને $1 \ atm$ દબાણે વાયુના $8.96 \ L$ માં અણુઓની સંખ્યા આશરે કેટલી હોય?

$7.1 \ g$ ક્લોરીન વાયુ $(Cl_2)$ માં રહેલા અણુઓ અને પરમાણુઓની સંખ્યા અનુક્રમે કેટલી છે?

$500 \ mL$ ના બે ફલાસ્ક $A$ અને $B$ માં $300 \ K$ તાપમાન અને $1 \ atm$ દબાણે અનુક્રમે $O_2$ અને $SO_2$ ભરવામાં આવે છે. તો ફલાસ્ક શું ધરાવે છે?

$STP$ પર એક મોલ ઓક્સિજન વાયુ એટલે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo