નીચેનામાંથી ઉષ્માશોષક પ્રક્રિયા/પ્રક્રિયાઓની સંખ્યા કેટલી છે?
$A. I_{2(g)} \rightarrow 2I_{(g)}$
$B. HCl_{(g)} \rightarrow H_{(g)} + Cl_{(g)}$
$C. H_2O_{(l)} \rightarrow H_2O_{(g)}$
$D. C_{(s)} + O_{2(g)} \rightarrow CO_{2(g)}$
$E. \text{પાણીમાં એમોનિયમ ક્લોરાઈડનું દ્રાવણ બનવું}$

  • A
    $3$
  • B
    $2$
  • C
    $4$
  • D
    $1$

Explore More

Similar Questions

$1 \ \text{atm}$ દબાણે એક પ્રક્રિયા માટે $\Delta H$ અને $\Delta S$ અનુક્રમે $+30.558 \ \text{kJ}$ અને $0.066 \ \text{kJ K}^{-1}$ છે. જે તાપમાને મુક્ત ઊર્જાનો ફેરફાર શૂન્ય થશે અને આ તાપમાનની નીચે પ્રક્રિયાની પ્રકૃતિ કેવી હશે?

$25 \ ^oC$ અને $1.0 \ atm$ દબાણે $NH_4NO_{3(s)}$ ની મોલર સર્જન ઉષ્મા $-367.54 \ kJ \ mol^{-1}$ છે અને $N_2O_{(g)}$ તથા $H_2O_{(l)}$ ની સર્જન ઉષ્મા અનુક્રમે $+81.46 \ kJ \ mol^{-1}$ અને $-285.78 \ kJ \ mol^{-1}$ છે. પ્રક્રિયા માટે $25 \ ^oC$ તાપમાને $\Delta U$ ની ગણતરી કરો:
$NH_4NO_{3(s)} \rightarrow N_2O_{(g)} + 2H_2O_{(l)}$ ($kJ$ માં)

Difficult
View Solution

$X_2$,$Y_2$ અને $XY_3$ ની પ્રમાણિત એન્ટ્રોપી અનુક્રમે $60$,$40$ અને $50 \ J \ K^{-1} \ mol^{-1}$ છે. પ્રક્રિયા $\frac{1}{2}X_2 + \frac{3}{2}Y_2 \to XY_3$ માટે સંતુલને $\Delta H = -30 \ kJ$ છે. પ્રણાલીનું તાપમાન $K$ માં કેટલું હશે?

$H_2O$ ની સર્જન એન્થાલ્પી $-68 \ k.cal/mol$ છે. $OH^-$ ની સર્જન એન્થાલ્પી શોધો. આપેલ છે કે $H^+$ અને $OH^-$ ની તટસ્થીકરણ એન્થાલ્પી $-13.7 \ k.cal/mol$ છે.

રાસાયણિક પ્રક્રિયા માટે નીચેનામાંથી સાચું વિધાન ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo