ટ્રાયએમાઈનટ્રાયનાઈટ્રોકોબાલ્ટ $(III)$ માં શક્ય ભૌમિતિક સમઘટકોની સંખ્યા $X$ છે અને ટ્રાયઓક્ઝેલેટોક્રોમેટ $(III)$ માં $Y$ છે. તો $X+Y$ નું મૂલ્ય $....$ છે.

  • A
    $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

જો $[Ag(CN)_2]^{-1}$ નો ચુંબકીય ચાકમાત્રા શૂન્ય હોય,તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે?

ચતુષ્ફલકીય સંકીર્ણ $[MnBr_4]^{2-}$ માટે, સ્પિન-ઓન્લી ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય $....$ છે. ($Mn$ નો પરમાણુ ક્રમાંક = $25$) ($BM$ માં)

સંકીર્ણ સંયોજનો $[Cr(H_2O)_6]Cl_3$ અને $[Cr(H_2O)_5Cl]Cl_2 \cdot H_2O$ દ્વારા દર્શાવવામાં આવતી સમઘટકતાનો પ્રકાર ઓળખો.

નીચેનામાંથી કયા સંકીર્ણ સંયોજનમાં ચાર સમઘટકો હશે?

Difficult
View Solution

$[Co(NH_3)_6]^{2+}$ સંકીર્ણ આયનમાં ચુંબકીય ચાકમાત્રાનું સૈદ્ધાંતિક મૂલ્ય ...... $B.M.$ હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo