$[Cr(NH_3)_4Cl_2]Cl$ ના એક મોલમાં જ્યારે $AgNO_3$ નું વધારાનું પ્રમાણ ઉમેરવામાં આવે ત્યારે $AgCl$ ના અવક્ષેપના મોલની સંખ્યા કેટલી હશે?

  • A
    $0$
  • B
    $1$
  • C
    $2$
  • D
    $3$

Explore More

Similar Questions

સંકીર્ણ ક્ષારમાં લિગેન્ડ એટલે શું?

નીચેનામાંથી કયો તટસ્થ લિગેન્ડ છે?

$100 \ mL$ ના $0.01 \ M$ પેન્ટાએક્વા ક્લોરો ક્રોમિયમ $(III)$ ક્લોરાઈડ દ્રાવણમાં સિલ્વર નાઈટ્રેટનું વધારાનું દ્રાવણ ઉમેરવામાં આવે છે. મળતા સિલ્વર ક્લોરાઈડનું દળ ગ્રામમાં કેટલું હશે? [સિલ્વરનું પરમાણ્વીય દળ $108$ છે].

એમોનિયમ ડાયએમાઈન ડાયઓક્ઝેલેટો કોબાલ્ટેટ$(III)$ માં સંક્રાંતિ ધાતુ આયનની પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા અનુક્રમે કઈ છે?

$K_4[Fe(CN)_6]$ માં કેટલા આયનો હાજર હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo