$Ti$ માં ઇલેક્ટ્રોન ભરવાનો ક્રમ કયો છે?

  • A
    $1 s, 2 s, 2 p, 3 s, 3 p, 3 d$ અને $4 s$
  • B
    $1 s, 2 s, 2 p, 3 s, 3 p, 4 s$ અને $3 d$
  • C
    $1 s, 2 s, 2 p, 3 s, 4 s, 3 p$ અને $3 d$
  • D
    $1 s, 2 s, 2 p, 3 s, 3 d, 3 p$ અને $4 s$

Explore More

Similar Questions

પરમાણુ ક્રમાંક $Z = 117$ અને $Z = 120$ ધરાવતા તત્ત્વોની ઇલેક્ટ્રોનીય રચના શું છે?

$(n + l)$ ના નિયમના આધારે કક્ષકોની વધતી જતી ઊર્જાના ક્રમની સમજૂતી આપો.

$H$-પરમાણુમાં ઈલેક્ટ્રોન માટે મુખ્ય $(n)$,ગૌણ $(l)$ અને ચુંબકીય $(m_l)$ ક્વોન્ટમ આંકનો કયો સેટ શક્ય નથી?

ક્રોમિયમ $(Z=24)$ ની ઈલેક્ટ્રોન રચના કઈ છે?

$2p$ અને $3p$ માંથી કઈ કક્ષક કેન્દ્રની વધારે નજીક હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo