$K$,$Mg$,$Zn$,અને $Au$ ની પાણી સાથેની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ કયો છે?

  • A
    $K > Zn > Mg > Au$
  • B
    $K > Mg > Zn > Au$
  • C
    $K > Au > Mg > Zn$
  • D
    $Au > Zn > K > Mg$

Explore More

Similar Questions

આવર્ત કોષ્ટકના લાંબા સ્વરૂપમાં,કયું $d$-બ્લોક તત્વ આંતરાલીય હાઇડ્રાઇડ બનાવે છે?

નીચેનાને વધતા બેઝિક ગુણધર્મના ક્રમમાં ગોઠવો: $(NO_2, K_2O, ZnO)$

$Be$ અને $Al$ વિકર્ણીય સંબંધને કારણે ગુણધર્મોમાં સમાનતા દર્શાવે છે,પરંતુ નીચે આપેલા ગુણધર્મ $X$ માં સમાનતા દર્શાવતા નથી. $X$ શું છે?

એક ધાતુ $(R)$ ના ઓક્સાઈડનું રિડક્શન ધાતુ $(P)$ દ્વારા કરી શકાય છે અને ધાતુ $(R)$ એ ધાતુ $(Q)$ ના ઓક્સાઈડનું રિડક્શન કરી શકે છે. તો ઓક્સિજન સાથે ધાતુઓ $(P)$,$(Q)$ અને $(R)$ ની સક્રિયતાનો ઘટતો ક્રમ કયો છે?

એસિડિક ગુણધર્મનો સાચો ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo