સંયોજનો $(A),$ $(B)$ અને $(C)$ માં આયર્ન પરમાણુઓના ઓક્સિડેશન આંક અનુક્રમે $x,$ $y$ અને $z$ છે. $x,$ $y$ અને $z$ નો સરવાળો કેટલો થાય?........
$(A)$ $Na_4[Fe(CN)_5(NOS)]$
$(B)$ $Na_4[FeO_4]$
$(C)$ $[Fe_2(CO)_9]$

  • A
    $14$
  • B
    $10$
  • C
    $8$
  • D
    $6$

Explore More

Similar Questions

$Cr(CO)_6$ માં $Cr$ નો ઓક્સિડેશન આંક કેટલો છે?

$[Pt(NH_3)_4Cl_2][PtCl_4]$ નું સાચું $IUPAC$ નામ શું છે?

ડાયએમાઈન ડાયક્લોરોડાયસાયનો ક્રોમેટ $(III)$ નું સાચું સૂત્ર કયું છે?

સંકીર્ણ હેકઝા એકવા મેંગનીઝ $(II)$ ફોસ્ફેટનું સૂત્ર કયું છે?

Difficult
View Solution

નીચેના સવર્ગ સંયોજનો માટેના સૂત્રો લખો:
$(a)$ ટેટ્રાએમાઈનએક્વાક્લોરિડોકોબાલ્ટ $(III)$ ક્લોરાઈડ
$(b)$ પોટેશિયમ ટેટ્રાહાઈડ્રોક્સિડોઝિંકેટ $(II)$
$(c)$ પોટેશિયમ ટ્રાયઓક્ઝેલેટોએલ્યુમિનેટ $(III)$
$(d)$ ડાયક્લોરિડોબિસ(ઈથેન$-1,2-$ડાયએમાઈન)કોબાલ્ટ $(III)$
$(e)$ ટેટ્રાકાર્બોનિલનિકલ $(0)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo