જેના સ્થાન સદિશો $2i+3j+4k$,$3i+4j+2k$ અને $4i+2j+3k$ છે તે બિંદુઓ શેના શિરોબિંદુઓ છે?

  • A
    સમદ્વિબાજુ ત્રિકોણ
  • B
    કાટકોણ ત્રિકોણ
  • C
    સમબાજુ ત્રિકોણ
  • D
    કાટકોણ સમદ્વિબાજુ ત્રિકોણ

Explore More

Similar Questions

ડેસિનોર્મલ સાંદ્રતા મેળવવા માટે $100 \ ml$ જલીય દ્રાવણમાં દ્વિ-બેઝિક એસિડ $(Mol. wt. = 200)$ ના કેટલા $g$ હોવા જોઈએ?

બે બિંદુવત વિદ્યુતભારો $+8q$ અને $-2q$ અનુક્રમે $x = 0$ અને $x = L$ પર સ્થિત છે. $x$-અક્ષ પરના તે બિંદુનું સ્થાન શોધો જ્યાં આ બે બિંદુવત વિદ્યુતભારોને કારણે પરિણામી વિદ્યુતક્ષેત્ર શૂન્ય હોય.

નીચેનામાંથી કયા પદાર્થના ઉષ્મીય વિઘટનથી નાઇટ્રોજન વાયુ મુક્ત થાય છે?

વિનાશક વ્યતિકરણ માટે પથ તફાવત શું છે?

નાયલોન-$6,6$ ના ઉત્પાદનમાં વપરાતા મોનોમર્સ કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo