$A$ અને $B$ ના સ્થાન સદિશો $(\hat{i}+\hat{j}+\hat{k})$ અને $(\frac{1}{3} \hat{j}+\frac{1}{3} \hat{k})$ છે. જો $B$ એ રેખાખંડ $AC$ ને $2:1$ ના ગુણોત્તરમાં વિભાજિત કરતું હોય,તો $C$ નો સ્થાન સદિશ શોધો.

  • A
    $(\frac{1}{2}, 0, 0)$
  • B
    $(0, \frac{1}{3}, 0)$
  • C
    $(\frac{-1}{2}, \frac{-1}{2}, 0)$
  • D
    $(\frac{-1}{2}, 0, 0)$

Explore More

Similar Questions

જો સદિશો $\vec{AB} = -3\hat{i} + 4\hat{k}$ અને $\vec{AC} = 5\hat{i} - 2\hat{j} + 4\hat{k}$ એ $\triangle ABC$ ની બાજુઓ હોય, તો $A$ માંથી પસાર થતી મધ્યગાની લંબાઈ શોધો.

ત્રણ બિંદુઓ $A, B$ અને $C$ ના સ્થાન સદિશો અનુક્રમે $(1, 3, x), (3, 5, 8)$ અને $(y, -1, -6)$ છે. જો $A, B$ અને $C$ સમરેખ હોય, તો $(x, y) =$

જો $\bar{a}, \bar{b}, \bar{c}$ શૂન્યતર અસમરેખ સદિશો હોય અને $\bar{a} \times \bar{b} = \bar{b} \times \bar{c} = \bar{c} \times \bar{a}$ હોય,તો $\bar{a} + \bar{b} + \bar{c} = $

નીચેના માપને અદિશ (scalar) અથવા સદિશ (vector) તરીકે વર્ગીકૃત કરો: $40$ $watt$.

જો $a = \hat{i} + 4 \hat{j}$, $b = 2 \hat{i} - 2 \hat{j}$, અને $c = 5 \hat{i} + 9 \hat{j}$ હોય, તો $c$ કોના બરાબર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo