સ્થિતિમાન $V$ એ $x$ અને $y$ સાથે $V = \frac{1}{2}(y^2 - 4x) \text{ V}$ મુજબ બદલાય છે. $(1 \text{ m}, 1 \text{ m})$ બિંદુએ વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?

  • A
    $2\hat{i} + \hat{j} \text{ V/m}$
  • B
    $-2\hat{i} + \hat{j} \text{ V/m}$
  • C
    $2\hat{i} - \hat{j} \text{ V/m}$
  • D
    $-2\hat{i} + 2\hat{j} \text{ V/m}$

Explore More

Similar Questions

$x-y$ સમતલમાં સ્થિતિમાન $V = 5(x^2 + xy) \, V$ દ્વારા આપવામાં આવે છે. બિંદુ $(1, -2)$ પર વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?

Difficult
View Solution

આકૃતિ સમસ્થિતિમાન પૃષ્ઠોનો સમૂહ દર્શાવે છે. આ વિસ્તારમાં અસ્તિત્વ ધરાવતા વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય અને દિશા ......... છે.

જો $r$ અંતરે આવેલા ઈલેક્ટ્રોન અને પ્રોટોનની સ્થિતિ ઊર્જા $U = - \left( \frac{ke^2}{3r^3} \right)$ સૂત્ર વડે અપાતી હોય,તો બળનો કયો નિયમ લાગુ પડે?

$x$-અક્ષ પરના કેટલાક વિદ્યુતભારોને લીધે,$x$-અક્ષ પરના બિંદુએ સ્થિતિમાન $V(x) = 20/(x^2 - 4) \ V$ દ્વારા આપવામાં આવે છે. $x = 4 \ \mu m$ આગળ વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?

Difficult
View Solution

$400 \, V/m$ નું એકસમાન વિદ્યુતક્ષેત્ર $x$-અક્ષની ઉપર $45^\circ$ ના ખૂણે છે. સ્થિતિમાનનો તફાવત $V_A - V_B$ કેટલો થશે ($, V$ માં)? (યામ સેમી માં છે)

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo