જ્યારે એક ઇલેક્ટ્રિક હીટર $4\, A$ નો વિદ્યુતપ્રવાહ ખેંચે છે,ત્યારે તેના બે છેડાઓ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $60\, V$ છે. જો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત વધારીને $120\, V$ કરવામાં આવે,તો હીટર કેટલો વિદ્યુતપ્રવાહ ખેંચશે ($, A$ માં)?

  • A
    $4$
  • B
    $8$
  • C
    $12$
  • D
    $16$

Explore More

Similar Questions

કોઈ બિંદુએ સ્થિત વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા આપો.

બે અવરોધો અને તેમના શ્રેણી જોડાણના $I-V$ આલેખ નીચે દર્શાવેલ છે. આમાંથી કયો આલેખ બાકીના બેના શ્રેણી જોડાણને રજૂ કરે છે? તમારા જવાબ માટે કારણો આપો.

કઈ ભૌતિક રાશિનો એકમ $kWh$ છે?

જો વાહક તારના આડછેદનું ક્ષેત્રફળ બમણું કરવામાં આવે,તો તેના અવરોધ પર શું અસર થશે?

એક વિદ્યુત પરિપથની આકૃતિ દોરો જેમાં એક સેલ,એક કળ,એક એમીટર,$2\,\Omega$ નો અવરોધ,બે અવરોધો ($4\,\Omega$ દરેક) ના સમાંતર જોડાણ સાથે શ્રેણીમાં જોડાયેલ હોય અને સમાંતર જોડાણની આસપાસ એક વોલ્ટમીટર હોય. શું $2\,\Omega$ ના અવરોધ પરનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $4\,\Omega$ ના અવરોધોના સમાંતર જોડાણ પરના વિદ્યુતસ્થિતિમાનના તફાવત જેટલો જ હશે? કારણ આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo