એક વિદ્યાર્થી માટે $IITJEE$ અને $EAMCET$ માં ક્વોલિફાય થવાની સંભાવના અનુક્રમે $\frac{1}{5}$ અને $\frac{3}{5}$ છે. વિદ્યાર્થી આમાંથી ઓછામાં ઓછી એક પરીક્ષામાં ક્વોલિફાય થાય તેની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{3}{25}$
  • B
    $\frac{8}{25}$
  • C
    $\frac{17}{25}$
  • D
    $\frac{22}{25}$

Explore More

Similar Questions

બે પ્રવાહી $A$ અને $B$ ના બાષ્પ દબાણનો ગુણોત્તર ચોક્કસ તાપમાને $P_A^0 : P_B^0 = 1 : 3$ છે. જો બાષ્પ કલામાં $A$ અને $B$ ના મોલ અંશનો ગુણોત્તર $4 : 3$ હોય,તો તે જ તાપમાને દ્રાવણમાં $B$ નો મોલ અંશ કેટલો હશે?

એક પ્રક્ષિપ્ત પદાર્થને સમક્ષિતિજ સાથે $45^\circ$ ના ખૂણે ફેંકવામાં આવે છે. પ્રક્ષેપણ બિંદુથી જોતા તેના મહત્તમ ઊંચાઈના બિંદુએ પ્રક્ષિપ્ત પદાર્થનો ઉત્સેધકોણ કેટલો હશે?

જો સમીકરણો $x^2+px+q=0$ અને $x^2+\alpha x+\beta=0$ નું એક બીજ સામાન્ય હોય,તો તેની કિંમત શું થશે? (જ્યાં $p \neq \alpha$ અને $q \neq \beta$)

એક ઇલેક્ટ્રોન $2 \times 10^5 \ m/s$ ની ઝડપથી ધન $x$-દિશામાં ગતિ કરે છે,જ્યાં ચુંબકીય પ્રેરણ $\vec{B} = \hat{i} + 4\hat{j} - 3\hat{k}$ ($Tesla$ માં) હાજર છે. ઇલેક્ટ્રોન પર લાગતા બળનું મૂલ્ય ન્યૂટનમાં કેટલું હશે? (ઇલેક્ટ્રોન પરનો વીજભાર = $1.6 \times 10^{-19} \ C$)

નીચેનામાંથી કયાનો ઉપયોગ જૈવિક કીટનાશક (biopesticide) તરીકે થતો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo