ઘટના $A$ બનવાની સંભાવના $0.5$ છે અને $B$ ની સંભાવના $0.3$ છે. જો $A$ અને $B$ પરસ્પર નિવારક ઘટનાઓ હોય,તો $A$ કે $B$ બંનેમાંથી એક પણ ન બને તેની સંભાવના કેટલી?

  • A
    $0.4$
  • B
    $0.5$
  • C
    $0.2$
  • D
    $0.9$

Explore More

Similar Questions

જો લોટરીમાં $5$ ઇનામ અને $20$ ખાલી ટિકિટો હોય,તો ઇનામ મેળવવાની સંભાવના કેટલી છે?

જ્યારે બે પાસા ફેંકવામાં આવે,ત્યારે ઓછામાં ઓછા એક પાસા પર $6$ આવે તેની સંભાવના કેટલી?

એક પેટીમાં $1$ લાલ અને $3$ સમાન સફેદ દડા છે. બે દડાને વારાફરતી પુરવણી વગર યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. આ પ્રયોગ માટે નિદર્શાવકાશ લખો.

એક વિદ્યાર્થી કસોટી $I, II$ અને $III$ માટે હાજર રહે છે. જો તે કસોટી $I$ અને $II$ અથવા કસોટી $I$ અને $III$ માં પાસ થાય તો તે સફળ ગણાય છે. વિદ્યાર્થીના કસોટી $I, II, III$ માં પાસ થવાની સંભાવના અનુક્રમે $p, q$ અને $\frac{1}{2}$ છે. જો વિદ્યાર્થી સફળ થાય તેની સંભાવના $\frac{1}{2}$ હોય,તો

જો $x$ ને ગણ $\{1, 2, 3, 4\}$ માંથી અને $y$ ને ગણ $\{5, 6, 7\}$ માંથી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે,તો $xy$ બેકી સંખ્યા હોય તેની સંભાવના કેટલી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo