બે પાસાઓને એકવાર ફેંકતા સરવાળો $8$ મળે તેની સંભાવના કેટલી?

  • A
    $\frac{1}{36}$
  • B
    $\frac{5}{36}$
  • C
    $\frac{4}{36}$
  • D
    $\frac{6}{36}$

Explore More

Similar Questions

$1$ થી $100$ નંબર ધરાવતા $100$ કાર્ડના પેકમાંથી એક કાર્ડ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલ નંબર પૂર્ણ વર્ગ હોય તેની સંભાવના કેટલી?

માત્ર $0$ અથવા $1$ ઘટકો ધરાવતા $2$ કક્ષાના તમામ નિશ્ચાયકોના ગણમાંથી એક નિશ્ચાયક યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલા નિશ્ચાયકનું મૂલ્ય ધન હોય તેની સંભાવના કેટલી છે?

$2$ પાસા ફેંકવામાં આવે છે. બેકી સંખ્યાઓની જોડી (Doublet) મળવાની સંભાવના શોધો.

એક ડ્રોઅરમાં $5$ ભૂરા રંગના મોજાં અને $4$ વાદળી રંગના મોજાં સારી રીતે મિશ્ર કરેલા છે. એક માણસ ડ્રોઅરમાં હાથ નાખે છે અને યાદચ્છિક રીતે $2$ મોજાં બહાર કાઢે છે. તો તે બંને મોજાં એક જ રંગના હોય તેની સંભાવના કેટલી?

$'UNIVERSITY'$ શબ્દના અક્ષરોની યાદચ્છિક ગોઠવણીમાં બંને $I$ સાથે ન આવે તેની સંભાવના શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo