$'UNIVERSITY'$ શબ્દના અક્ષરોની યાદચ્છિક ગોઠવણીમાં બંને $I$ સાથે ન આવે તેની સંભાવના શોધો.

  • A
    $\frac{4}{5}$
  • B
    $\frac{1}{5}$
  • C
    $\frac{3}{5}$
  • D
    $\frac{2}{3}$

Explore More

Similar Questions

માત્ર $0$ અથવા $1$ ઘટકો ધરાવતા $2$ ક્રમના તમામ નિશ્ચાયકોના ગણમાંથી એક નિશ્ચાયક યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલ નિશ્ચાયક શૂન્યતર હોય તેની સંભાવના કેટલી છે?

Difficult
View Solution

બે ઘટનાઓ $A$ અને $B$ માટે,જો $P(A) = P(A|B) = 1/4$ અને $P(B|A) = 1/2$ હોય,તો

$2$ પાસા ફેંકવામાં આવે છે. સરવાળો $10$ થી વધુ મળે તેની સંભાવના શોધો.

એક સિક્કાને ક્રમશઃ ત્રણ વાર ઉછાળવામાં આવે છે. જો $E$ એ ઓછામાં ઓછી બે છાપ મળે તેવી ઘટના હોય અને $F$ એ પ્રથમ ઉછાળમાં છાપ મળે તેવી ઘટના હોય,તો $P\left( \frac{E}{F} \right) = $

જો ત્રણ પેટીઓમાંથી દરેક જેમાં $3$ સફેદ અને $1$ કાળો,$2$ સફેદ અને $2$ કાળો,અને $1$ સફેદ અને $3$ કાળા દડા છે,તેમાંથી એક-એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે,તો $2$ સફેદ અને $1$ કાળો દડો પસંદ થાય તેની સંભાવના કેટલી છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo