$A$ સાચું બોલે તેની સંભાવના $\frac{4}{5}$ છે,જ્યારે $B$ માટે આ સંભાવના $\frac{3}{4}$ છે. જ્યારે તેમને કોઈ હકીકત વિશે બોલવાનું કહેવામાં આવે ત્યારે તેઓ એકબીજાનો વિરોધાભાસ કરે તેની સંભાવના શોધો.

  • A
    $\frac{4}{5}$
  • B
    $\frac{1}{5}$
  • C
    $\frac{7}{20}$
  • D
    $\frac{3}{20}$

Explore More

Similar Questions

$3$ સિક્કા ઉછાળવામાં આવે છે. બધા જ સિક્કા પર છાપ (heads) મળે તેની સંભાવના શોધો.

એક દુકાનની કતારમાં $5$ વ્યક્તિઓ $A, B, C, D$ અને $E$ છે. $A$ અને $E$ હંમેશા સાથે હોય તેની સંભાવના કેટલી છે?

એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ $2$ પેઢીઓ $X$ અને $Y$ માં નોકરી માટે અરજી કરે છે. પેઢી $X$ માં તેની પસંદગી થવાની સંભાવના $0.7$ છે,અને $Y$ માં અસ્વીકાર થવાની સંભાવના $0.5$ છે અને તેની ઓછામાં ઓછી $1$ અરજી અસ્વીકાર થવાની સંભાવના $0.6$ છે. તે $1$ પેઢીમાં પસંદગી પામશે તેની સંભાવના કેટલી છે?

$SOCIETY$ શબ્દના અક્ષરોને હારમાં ગોઠવવામાં આવે છે. તો $3$ સ્વરો સાથે આવે તેની સંભાવના કેટલી છે?

$10$ સિક્કા ઉછાળવામાં આવે છે. બરાબર $5$ છાપ (heads) મળે તેની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo