યાદચ્છિક રીતે પસંદ કરેલા લિપ વર્ષમાં $53$ રવિવાર હોય તેની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{1}{7}$
  • B
    $\frac{2}{7}$
  • C
    $\frac{4}{53}$
  • D
    $\frac{4}{49}$

Explore More

Similar Questions

$52$ પત્તાંની કેટમાંથી યાદચ્છિક રીતે ત્રણ પત્તાં ખેંચવામાં આવે છે. ત્રણ એક્કા ખેંચવાની સંભાવના કેટલી છે?

બે પાસા ફેંકવામાં આવે છે. કુલ સ્કોર અવિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના કેટલી છે?

ગણ $S = \{ 1, 2, 3, 4, 5, 6 \}$ માંથી બે સંખ્યાઓ એક પછી એક પુનરાવર્તન વગર યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. બે સંખ્યાઓમાંથી ન્યૂનતમ સંખ્યા $4$ કરતા ઓછી હોય તેની સંભાવના કેટલી છે?

જો મોહન પાસે લોટરીની $3$ ટિકિટો હોય જેમાં $3$ ઇનામ અને $9$ ખાલી ટિકિટો છે,તો તેના ઓછામાં ઓછું એક ઇનામ જીતવાની સંભાવના કેટલી છે?

એક બોક્સમાં $2$ લાલ,$3$ કાળા અને $4$ સફેદ દડા છે. જો તેમાંથી એકસાથે ત્રણ દડા કાઢવામાં આવે,તો કાઢેલા દડા સમાન રંગના હોય તેની સંભાવના કેટલી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo