એક વિદ્યાર્થી તરવૈયો ન હોય તેની સંભાવના $\frac{1}{5}$ છે. તો $5$ વિદ્યાર્થીઓમાંથી $4$ તરવૈયા હોય તેની સંભાવના . . . . . . છે.

  • A
    $^5C_4 \left(\frac{4}{5}\right)^4 \left(\frac{1}{5}\right)^1$
  • B
    $\left(\frac{4}{5}\right)^4 \frac{1}{5}$
  • C
    $5\left(\frac{4}{5}\right)^4$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

એક માણસ $10$ વખત સિક્કો ઉછાળે છે,દરેક છાપ (head) માટે $1$ પોઈન્ટ અને દરેક કાંટા (tail) માટે $2$ પોઈન્ટ મેળવે છે. ધારો કે $P(K)$ એ ઓછામાં ઓછા $K$ પોઈન્ટ મેળવવાની સંભાવના છે. $K$ ની સૌથી મોટી કિંમત એવી છે કે જેથી $P(K) > \frac{1}{2}$ થાય તે છે

$n=6$ સાથેના દ્વિપદી ચલ $X$ માટે,જો $P(X=2)=9 P(X=4)$ હોય,તો તેનું વિચરણ કેટલું થાય?

એક પાસાને બે વાર ફેંકવામાં આવે છે. જો પાસા પર $4$ કરતા મોટી સંખ્યા મેળવવી એ સફળતા ગણવામાં આવે,તો સફળતાઓની સંખ્યાના સંભાવના વિતરણનું વિચરણ કેટલું થાય?

એક પ્રયત્નમાં ઘટના ન બનવાની સંભાવના $0.8$ છે. ત્રણ પ્રયત્નોમાં ઘટના વધુમાં વધુ એક વાર બને તેની સંભાવના કેટલી?

એક યાદચ્છિક ચલ $X \sim B(n, p)$ છે. જો $X$ ના મધ્યક અને વિચરણના મૂલ્યો અનુક્રમે $18$ અને $12$ હોય,તો $n = $

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo