જ્યારે ટોલ્યુઈનને પ્રકાશમાં $Cl_2$ સાથે અને હેલોજન વાહકની ગેરહાજરીમાં ગરમ કરવામાં આવે ત્યારે બનતી નીપજ કઈ છે?

  • A
    બેન્ઝાઈલ ક્લોરાઈડ
  • B
    બેન્ઝલ ડાયક્લોરાઈડ
  • C
    બેન્ઝોટ્રાયક્લોરાઈડ
  • D
    આ તમામ

Explore More

Similar Questions

જ્યારે ઇથેનોલની પ્રક્રિયા $PCl_5$ સાથે કરવામાં આવે છે,ત્યારે તે $A$,$POCl_3$ અને $HCl$ આપે છે. સંયોજન $A$ સિલ્વર નાઈટ્રાઈટ સાથે પ્રક્રિયા કરીને મુખ્ય નિપજ $B$ અને $AgCl$ આપે છે. તો $A$ અને $B$ અનુક્રમે શું હશે?

$AgNO_3$ દ્રાવણ પ્રત્યે નીચેના કાર્બનિક અણુઓની પ્રતિક્રિયાત્મકતાનો ઘટતો ક્રમ કયો છે?

$2-$મિથાઈલબ્યુટેનનું મોનોક્લોરિનેશન કરતા,કાઈરલ સંયોજનોની કુલ સંખ્યા કેટલી છે?

ગ્રીગનાર્ડ પ્રક્રિયકની બનાવટમાં મિથાઈલ હેલાઈડની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ કયો છે?

ઉપરની પ્રતિક્રિયાઓને ધ્યાનમાં લેતા,સંયોજન $A$ અને સંયોજન $B$ અનુક્રમે શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo