બે અંકની સંખ્યાના અંકોનો ગુણાકાર $14$ છે. અંકોની અદલાબદલી કરવાથી મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતાં $45$ વધારે છે. તો મૂળ સંખ્યા શોધો.

  • A
    $11$
  • B
    $13$
  • C
    $32$
  • D
    $27$

Explore More

Similar Questions

નીચેના દ્વિઘાત સમીકરણનો વિવેચક શોધો અને તે પરથી સમીકરણના બીજનો પ્રકાર નક્કી કરો: $x(x - 5) = 36$.

દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને નીચેના દ્વિઘાત સમીકરણના બીજ શોધો: $\sqrt{3} x^{2} + 10 x - 8 \sqrt{3} = 0$.

જો દ્વિઘાત સમીકરણ $2x^{2} + 5x - k = 0$ ના વિવેચકનું મૂલ્ય $81$ હોય,તો $k = \dots$

જો $-3$ એ દ્વિઘાત સમીકરણ $x^{2}+3(k+2)x-9=0$ નું એક બીજ હોય,તો $k=\ldots \ldots \ldots \ldots .$

નીચે આપેલ દ્વિઘાત સમીકરણનો વિવેચક શોધો અને તે પરથી સમીકરણના બીજનો પ્રકાર નક્કી કરો: $4x^{2} + 11x + 10 = 0$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo