બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર હંમેશા નીચેનામાંથી કોના વડે વિભાજ્ય છે?

  • A
    $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

$5^n$ નો અંતિમ અંક . . . . . . છે,જ્યાં $n \in N$.

જો $HCF(65, 117) = 65m - 117$ હોય,તો $m$ ની કિંમત શોધો.

જો $p$ અને $q$ ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંકો હોય,તો તેમનો લઘુત્તમ સામાન્ય અવયવી $(LCM)$ . . . . . . થશે.

જો $HCF(a, b) = 8$,$LCM(a, b) = 64$ અને $a > b$ હોય,તો $a = \dots$

$13, 23$ અને $31$ નો ગુરુત્તમ સામાન્ય અવયવ (ગુ.સા.અ.) ....... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo