કોષરસસ્તર બનાવવા માટે જરૂરી પ્રોટીન અને લિપિડનું નિર્માણ કોના દ્વારા થાય છે?

  • A
    કણાભસૂત્ર
  • B
    ગોલ્ગી પ્રસાધન
  • C
    કોષરસસ્તર
  • D
    અંતઃકોષરસજાળ

Explore More

Similar Questions

નીચેનાના પૂર્ણ નામ આપો:
$(i)$ $RER$
$(ii)$ $SER$
$(iii)$ $DNA$
$(iv)$ $RNA$
$(v)$ $ATP$
$(vi)$ $SPM$

સરળ શર્કરામાંથી જટિલ શર્કરા બનાવવા માટે જવાબદાર કોષીય અંગિકા કઈ છે?

સજીવ કોષોમાં નીચેની ઘટનાઓની વ્યાખ્યા આપો અને તેનું મહત્વ સમજાવો:
$(a)$ પ્રસરણ (Diffusion)
$(b)$ આસૃતિ (Osmosis).

આમાંથી કયો વિકલ્પ રિબોઝોમ્સનું કાર્ય નથી?
$(i)$ તે પ્રોટીન અણુઓના ઉત્પાદનમાં મદદ કરે છે.
$(ii)$ તે ઉત્સેચકોના ઉત્પાદનમાં મદદ કરે છે.
$(iii)$ તે અંતઃસ્ત્રાવોના ઉત્પાદનમાં મદદ કરે છે.
$(iv)$ તે સ્ટાર્ચના અણુઓના ઉત્પાદનમાં મદદ કરે છે.

નીચેનામાંથી કઈ કોષીય અંગિકામાં કોષરસસ્તરનો અભાવ હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo