અરીય સમમિતિ (Radial symmetry) શેમાં જોવા મળે છે?
$I$. પ્લેટીહેલ્મિન્થિસ $II$. કોએલેન્ટેરેટા (સંદંશકો) $III$. એસ્કેલ્મિન્થિસ $IV$. એનેલિડા $V$. ઇકાઇનોડર્મેટા

  • A
    $II, III$ અને $V$
  • B
    $I, II, III$ અને $V$
  • C
    $II, III$ અને $I$
  • D
    $II$ અને $V$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું યોગ્ય રીતે જોડાયેલું છે?

સાચી જોડી પસંદ કરો:

નીચેનાના ઉદાહરણો આપો:
$(a)$ ગોળકૃમિ
$(b)$ ઝેરી ડંખ ધરાવતી માછલી
$(c)$ ઉપાંગવિહીન સરીસૃપ/ઉભયજીવી
$(d)$ અંડપ્રસવી સસ્તન

કયા પ્રાણીસમૂહોની જોડીમાં શ્વસનરંજક તરીકે $Hemocyanin$ (હીમોસાયેનીન) જોવા મળે છે?

નીચેનામાંથી પ્રાણીઓની કઈ જોડી તેમની સામે દર્શાવેલ લક્ષણની દ્રષ્ટિએ એકબીજાને સમાન છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo