તારા $A$ દ્વારા ઉત્સર્જિત વિકિરણ સૂર્ય કરતાં $10,000$ ગણું છે. જો સૂર્ય અને તારા $A$ નું સપાટીનું તાપમાન અનુક્રમે $6000 \ K$ અને $2000 \ K$ હોય,તો તારા $A$ અને સૂર્યની ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો થાય ($:1$ માં)?

  • A
    $300$
  • B
    $600$
  • C
    $900$
  • D
    $1200$

Explore More

Similar Questions

નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન $IPM$ (ઈન્ટીગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ)નો ભાગ નથી?

$O-N-O$ બંધકોણ શેમાં મહત્તમ છે?

દિલ્હીમાં $T.V.$ ટ્રાન્સમિશન ટાવરની ઊંચાઈ $245 \ m$ છે. જે અંતર સુધી પ્રસારણ મેળવી શકાય છે તે (પૃથ્વીની ત્રિજ્યા $6.4 \times 10^6 \ m$ લેતા) ........$km$ છે:

જો ત્રિકોણના વેધ સમાંતર શ્રેણી $(AP)$ માં હોય,તો ત્રિકોણની બાજુઓ શેમાં હોય?

નીચે આપેલ પરિપથમાં $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ ...... $\Omega$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo