બે નળાકારની ત્રિજ્યાઓનો ગુણોત્તર $2:3$ છે. તેમની ઊંચાઈઓનો ગુણોત્તર $5:3$ છે. તો તેમના ઘનફળનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $20:27$
  • B
    $10:9$
  • C
    $18:13$
  • D
    $9:20$

Explore More

Similar Questions

એક ખેતર $18\, m$ લંબાઈ અને $15\, m$ પહોળાઈ ધરાવતા લંબચોરસ આકારનું છે. ખેતરના એક ખૂણામાં $7.5\, m$ લાંબો,$6\, m$ પહોળો અને $0.8\, m$ ઊંડો ખાડો ખોદવામાં આવે છે અને તેમાંથી નીકળેલી માટીને ખેતરના બાકીના ભાગમાં સમાન રીતે પાથરવામાં આવે છે. તો ખેતરની સપાટી કેટલી ઊંચી આવશે?......$cm$

Difficult
View Solution

$25\, cm \times 11.25\, cm \times 6\, cm$ માપની કેટલી ઈંટો વડે $8\, m \times 6\, m \times 22.5\, cm$ માપની દીવાલ બનાવી શકાય?

$2 \ cm$ પાયાની ત્રિજ્યા અને $3 \ cm$ ઊંચાઈ ધરાવતું શંકુ આકારનું પાત્ર કેરોસીનથી ભરેલું છે. આ પ્રવાહી તળિયે રહેલા કાણાંમાંથી લીક થઈને $2 \ cm$ ત્રિજ્યા ધરાવતા નળાકાર પાત્રમાં એકઠું થાય છે. નળાકાર પાત્રમાં કેરોસીનનું સ્તર ..... $cm$ હશે.

એક લંબવૃત્તીય શંકુની તિર્યક ઊંચાઈ $10 \, m$ છે અને તેની ઊંચાઈ $8 \, m$ છે. તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ($\pi \, m^2$ માં) શોધો.

$28\, cm$ વ્યાસ ધરાવતા અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ($cm^{2}$ માં) શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo