એક ડિસ્કની ત્રિજ્યા $1.2 \; cm$ છે. સાર્થક અંકોના ખ્યાલ મુજબ તેનું ક્ષેત્રફળ કેટલું થશે?

  • A
    $4.5216$
  • B
    $4.521$
  • C
    $4.52$
  • D
    $4.5$

Explore More

Similar Questions

સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને $\frac{1.53 \times 0.9995}{1.592}$ નું મૂલ્ય શોધો.

એક વ્યક્તિ $3$ અલગ-અલગ કણોનું દળ $435.42 \ g$,$226.3 \ g$ અને $0.125 \ g$ તરીકે માપે છે. સાર્થક અંકો સાથેની ગાણિતિક પ્રક્રિયાઓના નિયમો અનુસાર,$3$ કણોના દળનો સરવાળો કેટલો થશે ($g$ માં)?

જો લંબચોરસ પ્લેટની લંબાઈ $1.5\, cm$ અને પહોળાઈ $1.203\, cm$ હોય, તો તેનું ક્ષેત્રફળ ............ $cm^2$ થાય.

ધાતુની લંબચોરસ શીટની લંબાઈ,પહોળાઈ અને જાડાઈ અનુક્રમે $4.234 \; m$,$1.005 \; m$ અને $2.01 \; cm$ છે. યોગ્ય સાર્થક અંકો સુધી શીટનું ક્ષેત્રફળ અને કદ જણાવો.

ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ નક્કી કરવા માટે સાદા લોલકના પ્રયોગમાં,એક વિદ્યાર્થી દોરાની લંબાઈ $63.2 \,cm$ અને લોલકના ગોળાનો વ્યાસ $2.256 \,cm$ માપે છે. વિદ્યાર્થીએ લોલકની લંબાઈ ........... $cm$ લેવી જોઈએ.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo