પ્રક્રિયા ${N_2}{O_5}_{(g)} \to 2N{O_2}_{(g)} + \frac{1}{2}{O_2}_{(g)}$ માટે વેગ અચળાંક $k$,$2.3 \times 10^{-2} \ s^{-1}$ છે. નીચે આપેલ કયું સમીકરણ સમય સાથે $[{N_2}{O_5}]$ માં થતો ફેરફાર દર્શાવે છે? $[{N_2}{O_5}]_0$ અને $[{N_2}{O_5}]_t$ એ અનુક્રમે શરૂઆતમાં અને $t$ સમયે ${N_2}{O_5}$ ની સાંદ્રતા છે.

  • A
    $[{N_2}{O_5}]_t = [{N_2}{O_5}]_0 + kt$
  • B
    $[{N_2}{O_5}]_0 = [{N_2}{O_5}]_t e^{kt}$
  • C
    $\log_{10} [{N_2}{O_5}]_t = \log_{10} [{N_2}{O_5}]_0 - kt$
  • D
    $\ln \frac{[{N_2}{O_5}]_0}{[{N_2}{O_5}]_t} = kt$

Explore More

Similar Questions

પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે $\log \frac{[R]_0}{[R]}$ વિરુદ્ધ $t$ (સમય) નો આલેખ દોરવામાં આવે ત્યારે ઢાળ (slope) નું મૂલ્ય શું મળે?

પ્રથમ ક્રમની પ્રક્રિયામાં જો તેનો અર્ધ-આયુષ્ય સમય $10 \ minute$ હોય,તો પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતાને $10 \%$ સુધી ઘટાડવા માટે કેટલો સમય લાગશે?

પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધ-આયુષ્ય સમય $900 \text{ s}$ છે. જો પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા $0.08 \text{ mol dm}^{-3}$ હોય, તો $35 \text{ મિનિટ}$ પછી બાકી રહેલી સાંદ્રતા શોધો?

$R \rightarrow P$ એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. આ પ્રક્રિયા માટે,$\ln [R]$ ($y$-અક્ષ પર) અને સમય ($x$-અક્ષ પર) નો આલેખ ઋણ ઢાળ સાથેની સીધી રેખા આપે છે. $y$-અક્ષ પરનો આંતરછેદ ($k =$ વેગ અચળાંક) કોના બરાબર છે:

પ્રથમ ક્રમની પ્રક્રિયામાં જો આપણે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા બમણી કરીએ,તો પ્રક્રિયાના $t_{1/2}$ વિશે નીચેનામાંથી શું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo