પ્રક્રિયકો $A$,$B$ અને $C$ વચ્ચેની પ્રક્રિયા માટેનો વેગ નિયમ $r = K[A][B][C]^2$ છે. જો $A$ ની સાંદ્રતા અડધી કરવામાં આવે,તો પ્રક્રિયાનો વેગ:

  • A
    $\frac{1}{2}$ ગણો વધે છે
  • B
    સમાન રહે છે
  • C
    $\frac{1}{2}$ ગણો ઘટે છે
  • D
    $2$ ગણો વધે છે

Explore More

Similar Questions

દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ-આયુષ્ય સમય $30 \ min$ છે. જો પ્રારંભિક સાંદ્રતા $0.1 \ M$ હોય,તો વેગ અચળાંકનું મૂલ્ય $............ \ M^{-1} \ min^{-1}$ થશે.

$A + B \to C$ માટે પ્રક્રિયાનો ક્રમ શું છે?
$Observation$ $[A] \ (mol \ L^{-1})$ $[B] \ (mol \ L^{-1})$ $Rate \ (mol \ L^{-1} \ sec^{-1})$
$1$ $0.1$ $0.1$ $2 \times 10^{-3}$
$2$ $0.2$ $0.1$ $4 \times 10^{-3}$
$3$ $0.1$ $0.2$ $8 \times 10^{-3}$

પ્રક્રિયા માટેનો દર અચળાંક $10.8 \times 10^{-5} \ mol \ L^{-1} \ s^{-1}$ છે. તો પ્રક્રિયાનો ક્રમ ....... છે.

$RCl + NaOH_{(aq)} \to ROH + NaCl$ પ્રક્રિયા માટે વેગનો નિયમ $\text{Rate} = K_1[RCl]$ છે. પ્રક્રિયાનો વેગ

$A + 2B \to \text{Product}$ પ્રક્રિયાનો વેગ નિયમ $\frac{d[B]}{dt} = k[B^2]$ દ્વારા આપવામાં આવે છે. જો $A$ ને વધુ પ્રમાણમાં (excess) લેવામાં આવે,તો પ્રક્રિયાનો ક્રમ શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo