$SO_2$, $CO_2$, $PCl_3$ અને $SO_3$ ના પ્રસરણના દર નીચેના ક્રમમાં છે:

  • A
    $CO_2 > SO_2 > PCl_3 > SO_3$
  • B
    $PCl_3 > SO_3 > SO_2 > CO_2$
  • C
    $SO_2 > SO_3 > PCl_3 > CO_2$
  • D
    $CO_2 > SO_2 > SO_3 > PCl_3$

Explore More

Similar Questions

$T \ K$ તાપમાને,એક બંધ પાત્રમાં $H_2, D_2$ અને $T_2$ ના સમાન વજન હાજર છે. આ વાયુમય મિશ્રણ દ્વારા લાગતું દબાણ $P \ atm$ છે. $T_2, D_2$ અને $H_2$ ના આંશિક દબાણનો ગુણોત્તર આશરે કેટલો થશે? ($H, D$ અને $T$ એ હાઇડ્રોજનના સમસ્થાનિકો છે).

જો એક પાત્રમાં $CO$ અને $N_2$ ના સમાન દળ ભરવામાં આવે,તો તેમના આંશિક દબાણ વચ્ચેનો સંબંધ ................ થશે.

તાપમાનમાં વધારો થવાથી પ્રવાહીની સ્નિગ્ધતા (viscosity) પર શું અસર થશે?

હાઇડ્રોજનની સરખામણીમાં એક વાયુ (અણુભાર = $98$) ના પ્રસરણનો સાપેક્ષ વેગ કેટલો હશે?

$32 \ g \ mol^{-1}$ મોલર દળ ધરાવતા વાયુ '$x$' ના $300 \ mL$ નું $25 \ s$ માં પ્રસરણ થાય છે. તેટલા જ સમયમાં મિથેનનું કેટલું કદ પ્રસરણ પામશે ($mL$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo