બે સમરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર $4:9$ છે. તો,તેમના ક્ષેત્રફળોનો ગુણોત્તર $\ldots \ldots \ldots \ldots$ છે.

  • A
    $4:9$
  • B
    $2:3$
  • C
    $3:2$
  • D
    $16:81$

Explore More

Similar Questions

$ABC \leftrightarrow XYZ$ સંગતતા માટે $\Delta ABC \sim \Delta XYZ$ છે. જો $AB : XY = 4 : 5$ અને $AC = 6$ હોય,તો $XZ = \ldots$

$\Delta ABC$ માં,$m \angle B = 90^{\circ}$ અને $\overline{BD}$ એ કર્ણ $AC$ પરનો વેધ છે. જો $AD = 9$ અને $CD = 4$ હોય,તો $BD$ શોધો.

$\Delta PQR$ માં,$m \angle Q = 90^{\circ}$ અને $\overline{QM}$ એ કર્ણ $PR$ પરનો વેધ છે. જો $QR = 9$ અને $PR = 13.5$ હોય,તો $RM$ શોધો.

$\Delta ABC$ માં,$P$,$Q$ અને $R$ એ અનુક્રમે $\overline{AB}$,$\overline{BC}$ અને $\overline{CA}$ ના મધ્યબિંદુઓ છે. તો,નીચેનામાંથી કયું વિધાન સત્ય નથી?

Difficult
View Solution

$\Delta ABC$ માં,$A-M-B$,$A-N-C$ અને $\overline{MN} \parallel \overline{BC}$ છે. જો $AB = 10.8$,$MB = 4.5$ અને $AC = 4.8$ હોય,તો $AN$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo