નીચે આપેલ સર્કિટમાં $5 \Omega$ અને $10 \Omega$ ના અવરોધમાંથી પ્રતિ સેકન્ડ વ્યય થતી ઉષ્માનો ગુણોત્તર કેટલો છે?

  • A
    $1: 2$
  • B
    $2: 1$
  • C
    $4: 1$
  • D
    $1: 1$

Explore More

Similar Questions

જો $2.2\,kW$ પાવર $100\,\Omega$ ની લાઇન દ્વારા $22,000\,V$ પર ટ્રાન્સમિટ કરવામાં આવે,તો ગરમીના સ્વરૂપમાં પાવરનો વ્યય ............. $W$ થશે.

એક ($100\, W$,$200\, V$) નો બલ્બ $160\, V$ ના પાવર સપ્લાય સાથે જોડાયેલ છે. તો વપરાતો પાવર ............. $W$ હશે.

કારની બેટરીનું emf $12 \ V$ છે. જો બેટરીનો આંતરિક અવરોધ $0.4 \ \Omega$ હોય,તો બેટરીમાંથી મેળવી શકાતી મહત્તમ પાવર . . . . . . $W$ છે.

$500\, W$ નું હીટિંગ યુનિટ $115\, V$ ની લાઇન પર કામ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. જો લાઇન વોલ્ટેજ ઘટીને $110\, V$ થાય,તો હીટ આઉટપુટમાં થતો ટકાવારી ઘટાડો ............... $\%$ હશે.

બે બલ્બના અવરોધનો ગુણોત્તર $1 : 2$ છે. તેઓને અચળ વોલ્ટેજના ઉદગમ સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. તો તેમાં વ્યય થતા પાવરનો ગુણોત્તર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo