બે તરંગોના સુપરપોઝિશનને કારણે મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર $\frac{49}{9}$ છે. તો ઘટક તરંગોની તીવ્રતાનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $6.25$
  • B
    $0.64$
  • C
    $\frac{4}{49}$
  • D
    $\frac{9}{49}$

Explore More

Similar Questions

$YDSE$ માં,મધ્યસ્થ પ્રકાશિત શલાકાની તીવ્રતા $8 \, mW/m^2$ છે. $\frac{\lambda}{6}$ પથ તફાવત પર તીવ્રતા કેટલી હશે?

દ્વિ-સ્લિટ પ્રયોગમાં,સ્લિટ્સ વચ્ચેનું અંતર $d = 0.25 \, cm$ છે અને સ્લિટ્સથી પડદાનું અંતર $D = 100 \, cm$ છે. જો વપરાયેલ પ્રકાશની તરંગલંબાઇ $\lambda = 6000 \mathring{A}$ હોય અને $I_0$ એ મધ્યસ્થ પ્રકાશિત શલાકાની તીવ્રતા હોય,તો મધ્યસ્થ અધિકતમથી $x = 4 \times 10^{-5} \, m$ અંતરે તીવ્રતા કેટલી હશે?

$I$ અને $4I$ તીવ્રતા ધરાવતા પ્રકાશના બે કિરણો વ્યતિકરણ પામીને પડદા પર વ્યતિકરણ ભાત રચે છે. બિંદુ $A$ આગળ કળા તફાવત $\frac{\pi}{2}$ અને બિંદુ $B$ આગળ $\pi$ છે. તો $A$ અને $B$ આગળ પરિણામી તીવ્રતાનો તફાવત કેટલો થાય ($I$ માં)?

યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં,જ્યાં પથતફાવત $\lambda$ હોય ત્યાં તીવ્રતા $k$ છે. જ્યાં પથતફાવત $\lambda/4$ હોય ત્યાં તીવ્રતા કેટલી હશે? ($\lambda$ = પ્રકાશની તરંગલંબાઈ)

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં $\lambda$ તરંગલંબાઇ ધરાવતા એકવર્ણી પ્રકાશનો ઉપયોગ કરતા,મહત્તમ તીવ્રતાની અડધી તીવ્રતા ધરાવતા બિંદુ માટે પથ તફાવત (પૂર્ણાંક $n$ ના સ્વરૂપમાં) કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo