સમાન દળ અને ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર રીંગ અને વર્તુળાકાર તકતીની તેમના કેન્દ્રમાંથી પસાર થતી અને તેમના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $1: \sqrt{2}$
  • B
    $2: 1$
  • C
    $\sqrt{2}: 1$
  • D
    $3: 2$

Explore More

Similar Questions

એક વર્તુળાકાર તકતીની તેના સમતલમાં રહેલી સ્પર્શક અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યા અને તેટલી જ ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર રીંગની તેના સમતલમાં રહેલી સ્પર્શક અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો થાય?

એક તરવૈયો ઊંચાઈ પરથી પાણીમાં કૂદતા પહેલા તેના શરીરને સંકોચે છે જેથી:

$R$ ત્રિજ્યાની એક વર્તુળાકાર તકતી $X$ એ $t$ જાડાઈની લોખંડની પ્લેટમાંથી બનાવવામાં આવી છે,અને $4R$ ત્રિજ્યાની બીજી તકતી $Y$ એ $\frac{t}{4}$ જાડાઈની લોખંડની પ્લેટમાંથી બનાવવામાં આવી છે. જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર $\frac{I_Y}{I_X}$ કેટલો થાય?

$R$ ત્રિજ્યા અને $L$ લંબાઈ ધરાવતા એક સમાન નક્કર નળાકારની તેના અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I_1$ છે. મૂળ નળાકારમાંથી $R/2$ ત્રિજ્યા અને $L/2$ લંબાઈનો એક સમકેન્દ્રી નક્કર નળાકાર કાપી લેવામાં આવે છે. જો $I_2$ એ કાપી લીધેલા નળાકારના ભાગની જડત્વની ચાકમાત્રા હોય, તો $I_1/I_2$ કેટલું થાય ($: 1$ માં)? (બંને $I_1$ અને $I_2$ નળાકારના અક્ષને અનુલક્ષીને છે.)

$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી અર્ધવર્તુળાકાર રીંગની તેના કેન્દ્રની સાપેક્ષે જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo