પૃથ્વીની સપાટીથી $1280 \ km$ અને $3200 \ km$ ની ઊંચાઈએ ગુરુત્વાકર્ષણને કારણે ઉદ્ભવતા પ્રવેગનો ગુણોત્તર કેટલો થાય? (પૃથ્વીની ત્રિજ્યા $= 6400 \ km$)

  • A
    $25: 16$
  • B
    $5: 2$
  • C
    $1: 1$
  • D
    $25: 4$

Explore More

Similar Questions

$60^{\circ}$ અક્ષાંશ પર રહેલા પદાર્થને વજનરહિત કરવા માટે પૃથ્વીની કોણીય ઝડપ કેટલી રાખવી જોઈએ? (પૃથ્વીની ત્રિજ્યા $R = 6400 \, km$)

Difficult
View Solution

પૃથ્વીની સપાટીથી કોઈપણ ઊંચાઈ $h$ માટે ગુરુત્વાકર્ષણ પ્રવેગનું સમીકરણ લખો.

જો પૃથ્વી અચાનક ફરતી બંધ થઈ જાય,તો વિષુવવૃત્ત પર $m$ દળ ધરાવતા પદાર્થનું વજન $[\omega$ એ પૃથ્વીની કોણીય ઝડપ છે અને $R$ તેની ત્રિજ્યા છે] કેટલું થશે?

પૃથ્વીની સપાટીથી $3R$ ઊંચાઈએ અને $4R$ ઊંચાઈએ ગુરુત્વીય પ્રવેગનો ગુણોત્તર કેટલો થાય? (જ્યાં $R$ એ પૃથ્વીની ત્રિજ્યા છે)

એક નવા શોધાયેલા ગ્રહની ઘનતા પૃથ્વીની ઘનતા કરતા આઠ ગણી અને ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતા બમણી છે. પૃથ્વીની સપાટી નજીક $2\, kg$ દળના પદાર્થને $S$ અંતર મુક્ત પતન કરવા માટે લાગતો સમય $1$ સેકન્ડ છે. તો નવા ગ્રહની સપાટી નજીક $4\, kg$ દળના પદાર્થને તેટલું જ $S$ અંતર મુક્ત પતન કરવા માટે લાગતો સમય ....... $\sec$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo