ગ્રહો $A$ અને $B$ ની ત્રિજ્યાઓનો ગુણોત્તર ${k_1}$ છે અને તેમના પર ગુરુત્વપ્રવેગનો ગુણોત્તર ${k_2}$ છે. તેમના પરથી નિષ્ક્રમણ વેગનો ગુણોત્તર કેટલો થશે?

  • A
    ${k_1}{k_2}$
  • B
    $\sqrt {{k_1}{k_2}}$
  • C
    $\sqrt {\frac{{{k_1}}}{{{k_2}}}}$
  • D
    $\sqrt {\frac{{{k_2}}}{{{k_1}}}}$

Explore More

Similar Questions

નિષ્ક્રમણ ઝડપ (Escape speed) સમજાવો. નિષ્ક્રમણ વેગ કયા પરિબળો પર આધાર રાખતો નથી?

પૃથ્વીની સપાટી પરથી શિરોલંબ ફેંકવામાં આવતા પદાર્થનો નિષ્ક્રમણ વેગ $11 \, km/s$ છે. જો પદાર્થને શિરોલંબ સાથે $60^\circ$ ના ખૂણે ફેંકવામાં આવે,તો નિષ્ક્રમણ વેગ ......... $km/s$ થશે.

પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાંથી મુક્ત કરવા માટે તેને કયા વેગથી ફેંકવો જોઈએ,જે નીચેનામાંથી શેના પર આધારિત નથી?

પૃથ્વીની સપાટી પરથી પદાર્થનો નિષ્ક્રમણ વેગ $v_e$ છે. પૃથ્વીની સપાટીથી $R$ જેટલી ઊંચાઈએ તે જ પદાર્થનો નિષ્ક્રમણ વેગ કેટલો હશે?

જ્યારે ઉપગ્રહ-ગ્રહ તંત્રની કુલ ઉર્જા ધન હોય,ત્યારે ઉપગ્રહ .......

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo