$N_2$ અને $H_2$ વચ્ચે એમોનિયા બનાવવા માટેની પ્રક્રિયા માટે $500 \ ^oC$ તાપમાને $K_c = 6 \times 10^{-2}$ છે. આ પ્રક્રિયા માટે $K_p$ નું આંકડાકીય મૂલ્ય કેટલું થશે?

  • A
    $1.5 \times 10^{-5}$
  • B
    $1.5 \times 10^{5}$
  • C
    $1.5 \times 10^{-6}$
  • D
    $1.5 \times 10^{6}$

Explore More

Similar Questions

પ્રક્રિયા $H_{2(g)} + CO_{2(g)} \rightleftharpoons CO_{(g)} + H_2O_{(g)}$ માટે. જો $[H_2] = [CO_2] = 1 \ M$ ની પ્રારંભિક સાંદ્રતા હોય અને સંતુલન સમયે $x \ mol/L$ હાઇડ્રોજન વપરાય છે,તો $K_p$ નું સાચું સૂત્ર શું છે?

$1 \ L$ ના બંધ પાત્રમાં $500 \ K$ તાપમાને $1 \ mole$ $PCl_{5(g)}$ ને ગરમ કરવામાં આવે છે. સંતુલને $0.1 \ mole$ $Cl_{2(g)}$ બને છે. તો તેનો $K_{p}$ ($atm$ માં) કેટલો હશે? (આપેલ છે: $R=0.082 \ L \ atm \ mol^{-1} \ K^{-1}$)

$500 \ K$ તાપમાને,$N_{2(g)} + 3H_{2(g)} \rightleftharpoons 2NH_{3(g)}$ પ્રક્રિયા માટે,$K_p$ નું મૂલ્ય $0.036 \ atm^{-2}$ છે. તો $L^2 \ mol^{-2}$ એકમમાં તેનો $K_C$ કેટલો થશે? $(R = 0.082 \ L \ atm \ mol^{-1} \ K^{-1})$.

પ્રક્રિયા $A_{2(g)} \rightleftarrows B_{2(g)}$ માટે $K_{c}$ નું મૂલ્ય $99.0$ છે. $1 \ L$ ના બંધ પાત્રમાં $B_{2(g)}$ ના બે મોલને $T(K)$ તાપમાને ગરમ કરવામાં આવે છે. સંતુલન સમયે $B_{2(g)}$ ની સાંદ્રતા ($mol \ L^{-1}$ માં) કેટલી હશે?

લોખંડની કાચી ધાતુમાંથી સ્ટીલ બનાવવા માટેની પ્રક્રિયાઓમાંની એક પ્રક્રિયા કાર્બન મોનોક્સાઈડ દ્વારા આયર્ન $(II)$ ઓક્સાઈડનું રિડક્શન છે,જે આયર્ન ધાતુ અને $CO_{2}$ આપે છે.
$FeO(s) + CO(g) \longleftrightarrow Fe(s) + CO_{2}(g);$ $1050 \, K$ તાપમાને $K_{p} = 0.265$
જો પ્રારંભિક આંશિક દબાણ $p_{CO} = 1.4 \, atm$ અને $p_{CO_{2}} = 0.80 \, atm$ હોય,તો $1050 \, K$ તાપમાને $CO$ અને $CO_{2}$ ના સંતુલિત આંશિક દબાણ કેટલા હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo