ફિનોલની સાંદ્ર $HNO_3$ સાથેની પ્રક્રિયાથી શું બને છે?

  • A
    બેન્ઝોઇક એસિડ
  • B
    સેલિસિલિક એસિડ
  • C
    $o$- અને $p$-નાઈટ્રોફિનોલ
  • D
    પિક્રિક એસિડ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સંયોજન એસિડ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીને એસ્ટર બનાવશે?

જુદા જુદા $(-OH)$ સમૂહોની એસિડિક પ્રબળતાનો ઘટતો ક્રમ કયો છે?

Difficult
View Solution

મેળવેલ નીપજ/નીપજો કઈ છે?

એરોમેટિક એસાઇલ ક્લોરાઇડ અને ફિનોલની $NaOH$ અથવા પિરીડીન જેવા બેઇઝની હાજરીમાં થતી પ્રક્રિયા કયા નામે ઓળખાય છે?

$I$. $1,2$-ડાયહાઈડ્રોક્સીબેન્ઝિન
$II$. $1,3$-ડાયહાઈડ્રોક્સીબેન્ઝિન
$III$. $1,4$-ડાયહાઈડ્રોક્સીબેન્ઝિન
$IV$. હાઈડ્રોક્સીબેન્ઝિન
ઉપર જણાવેલ સંયોજનોના ઉત્કલનબિંદુનો ચડતો ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo