આપેલ રાસાયણિક પ્રક્રિયાની શ્રેણીમાં પ્રક્રિયક '$R$' શું છે?

  • A
    $H_{2}O$
  • B
    $CH_{3}CH_{2}OH$
  • C
    $HI$
  • D
    $CuCN / KCN$

Explore More

Similar Questions

એરીલામાઈન્સની બેઝિકતા (બેઝિક ગુણધર્મ) અંગેનું સાચું વિધાન કયું છે?

$180$ આણ્વીય દળ ધરાવતા સંયોજનનું $CH_3COCl$ સાથે એસાઈલેશન કરવામાં આવે છે,જેથી $390$ આણ્વીય દળ ધરાવતું સંયોજન મળે છે. મૂળ સંયોજનના પ્રતિ અણુમાં હાજર એમિનો સમૂહોની સંખ્યા કેટલી છે?

એનિલીનનું જ્યારે ઠંડામાં ડાયઝોટાઈઝેશન કરવામાં આવે છે અને ત્યારબાદ તેને $N,N$-ડાયમિથાઈલએનિલીન સાથે પ્રક્રિયા કરાવતા રંગીન નીપજ મળે છે. તેનું બંધારણ શું હશે?

બેઝિક પ્રબળતાના સંદર્ભમાં નીચેનામાંથી કયું સાચું નથી?

જ્યારે $1-$પ્રોપેન એમાઇનની પ્રક્રિયા $NaNO_2$ અને $HCl$ સાથે કરવામાં આવે ત્યારે શું બને છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo