અવરોધનો વ્યસ્ત એટલે

  • A
    કન્ડક્ટન્સ (વાહકતા)
  • B
    અવરોધકતા
  • C
    વોલ્ટેજ
  • D
    આપેલ પૈકી કોઈ નહીં

Explore More

Similar Questions

$R$ અવરોધ અને $r$ ત્રિજ્યા ધરાવતા તારને ખેંચીને તેની ત્રિજ્યા $r / 2$ કરવામાં આવે છે. જો ખેંચાયેલા તારનો નવો અવરોધ $x R$ હોય,તો $x$ નું મૂલ્ય $\qquad$ છે.

$5 \, m$ લાંબી પોલી નળીનો બહારનો વ્યાસ $0.1 \, m$ છે અને તેની દીવાલની જાડાઈ $0.005 \, m$ છે. જો અવરોધકતા $\rho = 1.7 \times 10^{-8} \, \Omega \cdot m$ હોય, તો તેનો અવરોધ કેટલો થશે?

સમાન પદાર્થમાંથી બનેલા નીચેના પૈકી કયા તારનો અવરોધ સૌથી વધુ હશે?

$100\,^{\circ}C$ તાપમાને એક બલ્બના ફિલામેન્ટનો અવરોધ $100\,\Omega$ છે. જો તેનો અવરોધનો તાપમાન ગુણાંક $0.005\,^{\circ}C^{-1}$ હોય,તો કેટલા તાપમાને તેનો અવરોધ $200\,\Omega$ થશે?

કોપર અને સિલિકોનને $300 \ K$ થી $60 \ K$ સુધી ઠંડુ કરવામાં આવે છે. તો તેમની વિશિષ્ટ અવરોધકતા:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo