પ્રિઝમ દ્વારા વક્રીભવન આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. નીચેનામાંથી ખોટું વિધાન પસંદ કરો. પ્રકાશના કિરણનો માર્ગ

  • A
    જો $n_{2} > n_{1}$ અને $n_{2} > n_{3}$ હોય તો $a$ સાચું છે
  • B
    જો $n_{1} = n_{2}$ અને $n_{2} > n_{3}$ હોય તો $b$ સાચું છે
  • C
    જો $n_{2} < n_{1}$ અને $n_{2} = n_{3}$ હોય તો $c$ સાચું છે
  • D
    જો $n_{1} > n_{2}$ અને $n_{2} < n_{3}$ હોય તો $d$ સાચું છે

Explore More

Similar Questions

પ્રિઝમ $(\mu = \sqrt{3})$ માંથી પસાર થતું પ્રકાશનું કિરણ લઘુત્તમ વિચલન અનુભવે છે. એવું જોવા મળે છે કે આપાતકોણ એ પ્રિઝમની અંદરના વક્રીભવનકોણ કરતા બમણો છે. તો,પ્રિઝમનો કોણ ..... (ડિગ્રીમાં) છે.

પ્રકાશનું એક કિરણ $60^{\circ}$ ના પ્રિઝમ પર લઘુત્તમ વિચલનની સ્થિતિમાં આપાત થાય છે. પ્રિઝમની પ્રથમ સપાટી (એટલે કે,આપાત સપાટી) પર વક્રીભવનકોણ .......$^{\circ}$ છે.

કાચના બનેલા પાતળા સંમિત પ્રિઝમ (વક્રીભવનાંક $1.5$) માટે, આપાતકોણ અને લઘુત્તમ વિચલનકોણનો ગુણોત્તર . . . . . . છે.

પ્રિઝમનો વક્રીભૂત કોણ $60^{\circ}$ છે અને આસપાસના માધ્યમની સાપેક્ષે તેનો વક્રીભવનાંક $\sqrt{7/3}$ છે. પ્રિઝમમાંથી પસાર થઈ શકે તેવા કિરણ માટે આપાતકોણનું સીમાંત મૂલ્ય ......$^{\circ}$ છે.

Difficult
View Solution

એક મોનોક્રોમેટિક પ્રકાશ એક સમબાજુ ત્રિકોણીય પ્રિઝમ પર ચોક્કસ ખૂણે આપાત થાય છે અને લઘુત્તમ વિચલન અનુભવે છે. જો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક $\sqrt{3}$ હોય,તો આપાતકોણ ... $^o$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo