એક માધ્યમનો વક્રીભવનાંક $\frac{3}{2}$ છે. આ માધ્યમમાં પ્રકાશની ઝડપ . . . . . . $ms^{-1}$ છે. (શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ $c = 3 \times 10^{8} \,ms^{-1}$ છે)

  • A
    $2.5 \times 10^{8}$
  • B
    $3 \times 10^{8}$
  • C
    $2 \times 10^{8}$
  • D
    $3.5 \times 10^{8}$

Explore More

Similar Questions

શરૂઆતમાં સમાંતર નળાકાર કિરણપુંજ $\mu(I) = \mu_0 + \mu_2I$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં ગતિ કરે છે,જ્યાં $\mu_0$ અને $\mu_2$ ધન અચળાંકો છે અને $I$ એ પ્રકાશના કિરણપુંજની તીવ્રતા છે. કિરણપુંજની તીવ્રતા ત્રિજ્યા વધવાની સાથે ઘટે છે. જ્યારે કિરણપુંજ માધ્યમમાં પ્રવેશ કરે છે,ત્યારે તે:

બે પારદર્શક માધ્યમો $A$ અને $B$ ની પ્લેટોની જાડાઈનો ગુણોત્તર $6 : 4$ છે. જો પ્રકાશને તેમાંથી પસાર થવા માટે સમાન સમય લાગે,તો $A$ ની સાપેક્ષે $B$ નો વક્રીભવનાંક કેટલો હશે?

નીચેનામાંથી કયો આલેખ વક્રીભવનાંક $\mu$ નો તરંગલંબાઈ $\lambda$ સાથેનો યોગ્ય ફેરફાર દર્શાવે છે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,માધ્યમ $1$ માંથી પસાર થયા પછી,માધ્યમ $2$ માં પ્રકાશની ઝડપ $v_{2}$ એ $..... \times 10^{8} \, ms^{-1}$ હશે. (આપેલ છે $c = 3 \times 10^{8} \, ms^{-1}$)

ફ્રોસ્ટેડ ગ્લાસનો ઉપયોગ પારભાસક બારીઓ માટે વ્યાપકપણે થાય છે. જે ભાગ પર પારદર્શક એડહેસિવ ટેપ ચોંટાડવામાં આવે છે તે ભાગ પારદર્શક બની જાય છે. આ માટેનું સૌથી વાજબી કારણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo